34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષમાં સૌથી મોટી કેબિનેટનું કર્યું વિસ્તરણ

  • વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષમાં સૌથી મોટી કેબિનેટનું કર્યું વિસ્તરણ
  • વયોવૃદ્ધ મોદીની ટીમમાં ઉભી કરાઈ યુવા મંત્રીઓની ફૌજ
  • નવી કેબિનેટ પહેલાંથી વધુ યુવાન નેતાઓને આપવામાં આવી તક
  • નવી કેબિનેટની સરેરાશ ઉંમર ગત કેબિનેટ કરતાં દોઢ વર્ષ ઓછી
  • રવિશંકર પ્રસાદ, હર્ષ વર્ધન, જાવડેકર સહિત 12 મંત્રીઓની વિદાય
  • 12 મંત્રીઓની વિદાય સાથે નવા ચહેરાઓને મળ્યું  સ્થાન

બીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સૌ પ્રથમવાર મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગતરોજ મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા. આ સાથે જ  નવા ચેહરાને સ્થાન અપાયું છે. તેમજ  કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા. નવી કેબિનેટ પહેલાંથી વધુ યુવાન નેતાઓને તક આપવામાં આવી છે. જેની સરેરાશ ઉંમર ગત કેબિનેટ કરતાં દોઢ વર્ષ ઓછી છે.

મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. જે નવા મંત્રીઓને સામેલ કરાયા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વીરેંદ્ર કુમાર, પશુપતિ કુમાર પારસ મુખ્ય ચેહરાઓ છે. આ સાથે જ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષ વર્ધન જેવા દિગ્ગત નેતાઓ પાસેથી મંત્રી પદ લઇ લેવામાં આવ્યા છે. કુલ ૧૨ જેટલા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા.   વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 7 વર્ષમાં સૌથી મોટી કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. નવી કેબિનેટ પહેલાંથી વધુ યુવાન નેતાઓને તક આપવામાં આવી છે. જેની સરેરાશ ઉંમર ગત કેબિનેટ કરતાં દોઢ વર્ષ ઓછી છે. PM મોદીની ગત કેબિનેટની સરેરાશ ઉંમર 59.36 વર્ષ હતી, જેમાં સૌથી યુવાન સ્મૃતિ ઈરાની અને સૌથી વૃદ્ધ રામવિલાસ પાસવાન હતા. જો કે આ નવી કેબિનેટમાં અત્યાર સુધીની સૌથી યુવાન ટીમ કહેવામાં આવે છે, જેમની ઉંમરની એવરેજ 58.2 વર્ષ છે. આ વખતે સૌથી નાની ઉંમરના મંત્રી માત્ર 35 જ વર્ષના છે. આ સાથે જ કિરણ રિજ્જુજી, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ  રુપાલા, અનુરાગ ઠાકુરને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક મોટો ફેરફાર મંત્રીઓની ઉંમરને લઇને કરવામાં આવ્યો છે. જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા તેમની સરેરાશ વય મર્યાદા ૫૮ વર્ષ સુધીની છે. જે અગાઉ ૬૧ વર્ષ સુધીની હતી.  સૌથી ચર્ચાસ્પદ ચેહરો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેમને કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા, જેઓ અગાઉ મહારાષ્ટ્રના સીએમ રહી ચુક્યા છે અને શિવસેનામાંથી કોંગ્રેસમાં અને અંતે ભાજપમાં સામેલ થયા હતા. રાણે બાદ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શપથ લીધા હતા. તેઓને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે.   

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com