24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત

  • તેલંગાણામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત
  • તેલંગાણામાં ૧૨થી ૨૨ મે સુધી રહેશે લોક ડાઉન
  • સવારના 6 વાગ્યા થી સવારના 10 વાગ્યા સુધી આપવામાં આવશે છુટછાટ

કોરોનાની ચેનને તોડવા માટે ઘણા બધા રાજ્યોમાં અત્યારે લોક ડાઉન છે.ત્યારે આ લીસ્ટમાં વધુ એક રાજ્યનું નામ ઉમેરાયું છે. ત્યારે તેલંગાણામાં પણ 10 દિવસના લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે તેલંગાણાના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જ બુધવારથી ચાલુ કરીને 10 દિવસનું લોક ડાઉન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેલંગાણામાં લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી માત્ર 4 કલાકની જ છૂટછાટ આપવામાં આવી છે, તે દરમિયાન બધું જ બહારનું કામ કરવું પડશે. તેલંગાણા ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉનનું  ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવી રહયું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: