34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

રાજકોટના અનેક ગામડાઓમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

  • સૌરાષ્ટ્રમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • રાજકોટના અનેક ગામડાઓમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન
  • કોરોના સંક્રમણ રોકવા ગામડાના લોકો કરી રહ્યા છે પ્રયાસ 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૬૦૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે કોરોનાની સાંકળ તોડવા શહેરો – ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ, ઉપલેટા, ફલ્લા, આંકોલવાડી, વિંછીયા, શહેર – ગામમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો.

દેશ તેમજ ગુજરાતમાં પણ કોરોના મહામારી બેકાબૂ બની ગઇ છે. કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. સરકારે ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યું લગાવી દીધો છે. સરકાર તો લોકડાઉનનો નિર્ણય નથી લઇ રહી ત્યારે પોતાની ફરજ સમજી ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહી છે. અનેક કોરોના કેસો નોંધાતા સૌરાષ્ટ્રમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ભયના માહોલ વચ્ચે કોરોનાની સાંકળ તોડવા સંખ્યા બંધ શહેરો – ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા છે. ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. જેને લઈને જ ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવ્યા છે. ત્યારે  રાજકોટ જિલ્લાના 589 ગામડામાંથી 129 ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને એ પણ સ્વૈચ્છિક.. જે સાબિત કરે છે કે, કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેક્સિનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહ્યા છે.

નરેન્દ્ર પીઠીયા લાઈવ ગુજરાત ન્યુઝ રાજકોટ

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com