16 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

સુરતની 18 વર્ષીય યુવતીને મેકઅપ આર્ટિસ્ટમાં યંગેસ્ટ એવોર્ડ મળ્યો

  • સુરતની 18 વર્ષીય ઉર્વીશા શિયાણીને યંગેસ્ટ મેકઅપ આર્ટીસ્ટનો મળ્યો એવોર્ડ
  • ૧૩ વર્ષ ની ઉમરે મેકઅપ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું હતું શરુ
  • ઉર્વીશા શિયાણીને એશિયન એક્સેલેન્સ-2021નો મળ્યો એવોર્ડ
  • નાની ઉંમરે સફળ આર્ટિસ્ટ તરીકેનો એશિયન એક્સેલેન્સ જીત્યો એવોર્ડ
  • તેમની માતાએ તેમને આગળ વધવા માટે આપી હતી પ્રેરણા   

સુરતની 18 વર્ષીય ઉર્વીશા શિયાણીને યંગેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એશિયન એક્સેલેન્સનો એવોર્ડ મળ્યો હતો. જે બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ લુકસ બ્યુટીકેર બીસીએઆઈ દ્વારા ઓર્ગેનાઈજ કરવામાં આવ્યો હતો. સુરતની યુવતીને  સૌ પ્રથમ વાર આ એવોર્ડ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર સુરતને ગર્વ અપાવતી ઉર્વશી શિયાણી એ માત્ર 13 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું જે 18 વર્ષ ની નાની ઉંમરે ખૂબ સફળ થઈ અને સુરત માટે નાની ઉંમરે સફળ આર્ટિસ્ટ તરીકેનો એશિયન એક્સેલેન્સ એવોર્ડ જીત્યો છે..બૉલીવુડ અભિનેત્રી,ડાન્સર સહિતના મેકઅપ કરી ચુકેલી ઉર્વશી શિયાણીએ આ તમામ શ્રેય પોતાની માતાને આપ્યો હતો..તેમની માતાએ તેમને ખૂબ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી અને આજે સુરત ને માત્ર 18 વર્ષ ની ઉંમરે આ એવોર્ડ અર્પણ કર્યા હતો. 18 વર્ષીય ઉર્વીશા શિયાણીને યંગેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એશિયન એક્સેલેન્સનો એવોર્ડ મળ્યો હતો. જે બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ લુકસ બ્યુટીકેર બીસીએઆઈ દ્વારા ઓર્ગેનાઈજ કરવામાં આવ્યો હતો. સુરતની યુવતીને  સૌ પ્રથમ વાર આ એવોર્ડ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કેમેરામેન નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: