24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અષાઢી બીજના દિવસે અમિત શાહ અમદાવાદની મુલાકાત લેશે

  • અષાઢી બીજના દિવસે અમિત શાહ લેશે અમદાવાદની મુલાકાત
  • ૧૨ જુલાઈના રોજ શાહ લેશે અમદાવાદની મુલાકાત
  • સપરિવાર સાથે અમિત શાહ લેશે જગન્નાથજીની મંગળા આરતીનો લાભ 
  • દર વર્ષે રથયાત્રાના દિવસે અમિત શાહ કરે છે જગન્નાથજીના દર્શન

અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહિ તેને લઇ હજી  અસમંજસ ચાલુ છે. ત્યારે અષાઢી બીજ એટલે કે ૧૨ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. પોતાની મુલાકાત દરમ્યાન અમિત શાહ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે આવવાના છે. ઉલ્લેખનીય છે કે  અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે રથયાત્રા યોજાશે કે નહિ તે અંગે સરકાર દ્વારા હજુ કોઈ  નિર્ણય લેવામાં આવ્યો નથી આવ્યો.    

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: