34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

અમિત શાહ એ GMDC ગ્રાઉન્ડ ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે
  • મુખ્યમંત્રી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બનાવેલ  ધનવંતરી કોવીડ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત
  • અમિતશાહ કોવીડ હોસ્પીટલનું કર્યું નિરીક્ષણ
  • ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટરમાં  ૯૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી
  • ડી.આર.ડી.ઓના વરિષ્ઠ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
  • ધનવંતરી કોવીડ હોસ્પિટલનું ગૃહમંત્રીએ કર્યું નિરીક્ષણ
  • ૯૦૦ બેડની હોસ્પિટલ શરૂ થતા પહેલા કરવામાં આવશે ટ્રાયલ રન
  • 2 લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સની મળશે સુવિધા
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી નવીનતમ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત
  • 24 એપ્રિલના રોજ DRDO હોસ્પિટલ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા છે. હોસ્પિટલની સમીક્ષા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે .

ઉલ્લેખનીય  છે કે હાલમાં વંટોળ ની જેમ રાજ્યમાં પ્રસરી રહેલા અને તેમાં પણ અમદાવાદ શહેરમાં વકરી રહેલા કોરોના ની સામે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે અમદાવાદના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બનાવાઈ છે. શનિવારે કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે. શાહના મત વિસ્તાર એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, સાણંદ, બોપલ, ઘુમા, દસક્રોઈ સહિત વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ લોકો માટે ફાળવવામાં આવશે. આ સાથે જ તાજેતરમાં  ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે.

જેને કારણે આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. વધુ માહિતી અનુસાર આવતીકાલે 24 એપ્રિલના રોજ DRDO હોસ્પિટલ અને આ લેબોરેટરી વાન તેમજ એમ્બ્યુલન્સ લોકો માટે શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com