34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

કોરોનાને કારણે અમરનાથ યાત્રા બીજા વર્ષે પણ કરાઈ રદ્દ

  • અમરનાથ યાત્રાને લઈને સૌથી મોટા સમચાર
  • કોરોનાને કારણે સરકારે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા કરી રદ્દ
  • ગત વર્ષે કોરોના મહામારીને કારણે યાત્રા કરાઈ હતી રદ્દ
  • શ્રદ્ધાળુઓ ઓનલાઈન કરી શકશે દર્શન

છેલ્લા કેટલાય સમયથી જે મુદ્દે અસમંજતા ચાલી રહી હતી તેવી અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી જે મુદ્દે અસમંજતા ચાલી રહી હતી તેવી અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર આવ્યા છે. કોરોનાને કારણે સરકારે ફરી એકવાર યાત્રા રદ કરી છે. તો બીજી તરફ ઓનલાઈન બાબા બર્ફાનીના દર્શન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે  ગત વર્ષે પણ કોરોના મહામારીને કારણે યાત્રા કરવામાં આવી હતી. અમરનાથ યાત્રાને લઇને દેશભરના શ્રદ્ધાળુઓમાં ગડમથલની સ્થિતિ સર્જાયેલી હતી. ચાલુ વર્ષે યાત્રા શરૂ થવાની પ્રસ્તાવિત તારીખ 28 જૂન હતી. તેમાં હવે માત્ર આઠ દિવસ જ બાકી રહ્યા હતા. ત્યારે યાત્રા થશે કે નહીં તે અંગે શ્રાઇન બોર્ડે હજુ પોતાનું વલણ સ્પષ્ટ  કરવામાં આવ્યું ન હતું. જેને કારણે શ્રધ્ધાળુઓમાં અસમંજસની સ્થિતિ નિર્માણ પામી હતી. વધુ માહિતી મુજબ થોડા સમય અગાઉ કોરોનાના કેસોને વધારો થતા  શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં જ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કર્યું હતું. સાથે જ શ્રાઇન બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા શ્રી અમરનાથજી યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ જણાવ્યું કે સ્થિતિમાં સુધાર થતા જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આ સાથે જ ગત મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે તમામ કોવિડ-19 પ્રોટોકોલ લાગૂ છે અને સરકાર દ્વારા જારી SOPનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશ્વર કુમારે જણાવ્યું કે બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 બેંક શાખાઓના માધ્યમથી 1 એપ્રિલના રોજથી શરૂ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (316), જમ્મુ-કાશ્મીર બેંક (90) અને યસ બેંક (40)ની શાખા સામેલ છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com