34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

એકે-203 અસોલ્ટ રાઇફલ્સને લઈને ભારત-રશિયા વચ્ચે કરાર

  • એકે-203 અસોલ્ટ રાઇફલ્સને લઈને ભારત-રશિયા વચ્ચે કરાર
  • ઉત્તર પ્રદેશના અમેઠીમાં પાંચ લાખ એકે 203 રાઇફલ્સનું થશે નિર્માણ
  • રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સમકક્ષ સર્ગેઈ શોઇગુએ કરાર પર કર્યા હસ્તાક્ષર
  • ભારતે એકે-203 નિર્માણ માટે ‘એક રાઇફલ, શ્રેષ્ઠ રાઇફલ’ની આપી ટેગલાઇન

દેશના સૈનિકોને જલદી એક શાનદાર કલાશ્નિકોવ રાઇફલ મળવા જઈ રહી છે. આ અસોલ્ટ રાઇફલ રશિયાની એકે-203 છે. આ બાબતે સોમવારે ભારત અને રશિયા વચ્ચે મહત્વનો કરાર થયો છે. જે હેઠળ પાંચ લાખ એકે 203 રાઇફલ્સનું નિર્માણ મેક ઇન ઈન્ડિયા હેઠળ ઉત્તર પ્રદેશના અમેઠીમાં થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સમકક્ષ સર્ગેઈ શોઇગુએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતે એકે-203 નિર્માણ માટે ‘એક રાઇફલ, શ્રેષ્ઠ રાઇફલ’ની ટેગલાઇન આપી છે, કારણ કે દુનિયાભરમાં પ્રચલિત રશિયાની તમામ કલાશ્નિકોવ રાઇફલ્સમાં સૌથી શાનદાર ગનમાંથી એક છે. અમેઠીના પૂર્વવર્તી કોરબા ઓએફબી પ્લાન્ટમાં આ પાંચ લાખ અસોલ્ટ રાઇફલ્સનું નિર્માણ થશે. અને તે માટે બંને દેશોએ એક નવી કંપની તૈયાર કરી છે, જે ‘ઈન્ડિયા રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ના નામથી ઓળખવામાં આવશે. આ સંયુક્ત ઉપક્રમ રશિયાની રોસોબોરોનએક્સપર્ટ અને કલાશ્નિકોવ અને ભારતની પણ બે કંપની એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્યૂપમેન્ટ લિમિટેડ અને મ્યુનિશેંય ઈન્ડિયા લિમિટેડને મેળવીને તૈયાર કરવામાં આવી છે. ભારતની આ બંને કંપનીઓ એડબલ્યૂઆઈએલ અને એમઆઈએલ હાલમાં ઓર્ડનેન્સ ફેક્ટ્રી બોર્ડના વિઘટન બાદ રક્ષા મંત્રાલય અંતર્ગત બનાવવામાં આવી છે. કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતું કે, ભારત માટે રશિયાના મજબૂત સમર્થનની ભારત પ્રશંસા કરે છે. અમને આશા છે કે અમારા સહયોગથી આ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા આવશે. મને ખુશી છે કે, નાના હથિયારો અને સૈન્ય સહયોગ સંબંધિત ઘણી સમજુતી, કરારો અને પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પરંતુ વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એકે-203 રાઇફલ્સના નિર્માણ માટે કોરબા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું, પરંતુ ટેકનીકલ કારણોથી રાઇફલ્સનું ઉત્પાદન શરૂ થયું નહોતું. આ કારણ છે કે ભારતે 70 હજાર એકે-203 રાઇફલ સીધી રશિયાથી ખરીદી હતી. આ સિવાય 1.40 લાખ સિગસોર રાઇફલ્સ પણ અમેરિકાથી ખરીદવામાં આવી હતી.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com