34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓની મિટીંગ યોજાઈ

  • ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ
  • ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને વાતચીત કરવામાં આવી
  • ઠાકોરસમાજના આગેવાન મુખ્યમંત્રી બને તે મુદ્દે મિટીંગનું આયોજન

જગ વિખ્યાત અંબાજીના દાંતા રોડ પર આવેલ શક્તિભુવન ખાતે ઉતર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક મિટીંગ યોજાઈ. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીને લઈને આ મીટીગ યોજવામાં આવી હતી.

જગ વિખ્યાત અંબાજી ખાતે આજ રોજ ઉતર ગુજરાતના ઠાકોર સમાજની બેઠક યોજવામાં આવી હતી. આ મિટીંગ દરમ્યાન વર્ષ 2022 માં આવતી વિધાનસભાની ચૂંટણી ને લઈને વાતચીત કરવામાં આવી હતી અને આ વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજ ના આગેવાન મુખ્યમંત્રી બને તે મુદ્દે આ મિટીંગ રાખવામાં આવી હતી તેમજ તેના વિષે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ મિટીંગમાં આખા ઉતર ગુજરાતના ઠાકોર ભાઈઓ સહીત ઠાકોર સમાજના ઘણાં ખરા મુખ્ય આગેવાનો સહીત નવઘણજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ જણાવ્યું હતુ કે હમારા ઠાકોર સમાજ ની 42 ટકા વસ્તી છે અને અમારુ મિશન 2022 એટલે કે આ વખતે વિધાનસભાની ચૂંટણી માં અમારા સમાજનો માણસ મુખ્યમંત્રીના પદે ઊભો રહે તેના માટે અમે  સૌ ઠાકોર સમાજના અગ્રણીઓ એક થઈ અને અને અમારા મિશન 2022 ને સફળ બતાવવાનો પ્રયાશ કરીશું અને ઠાકોર સમાજ આગળ આવે તેવો પ્રયાશ કરીશું…

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com