27 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ઉમટી દર્શનાર્થીઓની ભારે ભીડ

  • શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ઉમટ્યા ભારે દર્શનાર્થીઓ
  • વહેલી સવારથી જ મંદિરના પ્રાંગણમાં ભાવિક ભક્તોની લાગી લાંબી કતારો
  • ભાવિકોએ વિશ્વ કોરોનાથી વહેલી તકે મુક્ત થાય તેવી કરી પ્રાર્થના

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટ્યા હતા.વહેલી સવાર થી ભાવિકોની લાંબી કતારો લાગી હતી.સૌ ભાવિકોની એક જ સૂર સાથે પ્રાર્થના છે કે વિશ્વ જલ્દી કોરોના મુક્ત બને.

આજે બીજા સોમવારે સોમનાથમાં ભાવિકો કોરોનાના કોઈ ડર કે આશંકા વચ્ચે ભગવાન સોમનાથ પર પૂરી શ્રધ્ધા સાથે પહોચ્યા છે.સોમનાથમાં કોરોના ગાઈડલાઈનના પાલન માટે તમામ સુવિધાઓ ઉભી કરી છે.તો મંદીરમાં ત્રણ પ્રહરની આરતીઓમાં ભાવિકોને પ્રવેશ નથી.તેમ છત્તા ભાવિકોએ દર્શન માટે લાંબી લાઈનો લગાવી હતી.સૌ ભાવિકોએ વીશ્વ વહેલી તકે કોરોનાથી મૂક્ત થાય તેવી પ્રાર્થના કરી છે.

ભરતસિંહ જાદવ,લાઈવ ગુજરાત ન્યુઝ,ગિર સોમનાથ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: