34 C
Ahmedabad
Tuesday, May 17, 2022
spot_img

Latest Posts

મહારાષ્ટ્રની ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગી આગ

  • મહારાષ્ટ્રની ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગી આગ
  • ધુમાડાને લીધે 10 નવજાત 21 મિનિટ સુધી રડતા રહ્યાં હતાં
  • 21 મિનિટ પછી કર્મચારીઓને પણ આગ લાગવાની મળી માહિતી

ભંડારા જિલ્લા હોસ્પિટલમાં આગ પ્રકરણમાં તપાસ દરમિયાન અત્યંત આંચકાજનક માહિતી બહાર આવી છે. આ આગમાં દસ નવજાતનાં ગૂંગળાઈને મોત થયાં હતાં. દરમિયાન ફોરેન્સિક લેબે પોલીસ પાસેથી મળેલી ડીવીઆરમાં એક સીસીટીવી ફૂટે મેળવ્યું છે, જેમાં આખી ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે.

મુંબઈમાં સાંતાક્રુઝ કાલીના સ્થિત રાજ્ય સંચાલક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પોતાના અહેવાલમાં હોસ્પિટલની ગંભીર બેદરકારીના સંકેત આપ્યા છે. આ પછી ભંડારા પોલીસે વધુ અમુક ડીવીઆર મોકલીને અમુક પ્રશ્નોના ઉત્તરો માગ્યા છે. આ ઘટના પછી ભંડારા પોલીસે હોસ્પિટલના ત્રણ ડિજિટલ વિડિયો રેકોર્ડર, એટલે કે, ડીવીઆર કાલીનાની લેબમાં મોકલ્યા હતા. હોસ્પિટલના એસએનસીયુની અંદર અને બહાર સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીને જોઈત હતા, જેમાં 10 નવજાતનાં મોત થયાં હતાં.ફોરેન્સિક વિભાગે સીસીટીવી ફૂટેજનો ડેટા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ વિડિયો એસએનસીયુની અંદરનો છે, જેમાં સ્પષ્ટ થાય છે કે રૂમમાં આગ હતી ત્યારે 21 મિનિટ સુધી કોઈ પણ રૂમની અંદર દેખાતું નથી. આં ઉપરાંત ફોરેન્સિક લેબને પ્રાપ્ત સીસીટીવી ફૂટેજના અહેવાલ અનુસાર આગ લાગવા સમયે નર્સો તેના નર્સિંગ સ્ટેશનમાંથી ગાયબ હતી એવું સ્પષ્ટ દેખાયું છે. હોસ્પિટલના અન્ય કર્મચારીઓને પણ આગ લાગી હોવાની માહિતી લગભગ 21 મિનિટ પછી મળી હતી. કામના સ્થળે નર્સની ગેરહાજરી હોસ્પિટલની બેદરકારી સિદ્ધ કરે છે.

જિલ્લા સામાન્ય હોસ્પિટલના 41માંથી 27 ડોક્ટર એનપીએ ભથ્થું લેતા નહીં હોઈ સરકારી સેવા સાથે ભંડારા શહેરની ખાનગી હોસ્પિટલ ચલાવે છે. આથી કાર્યાલયના સમયે મોટા ભાગનો સ્ટાફ હોસ્પિટલમાં હાજર રહેતો નહીં હોવાથી આવી ઘટનાઓ બને છે. આથી તેની પર ધ્યાન રાખવું જોઈએ, એવી માગણી ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય ચરણ વાઘમારેએ કરી છે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com