23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

રામ મંદિર માટે ટ્રસ્ટને અત્યાર સુધી 500 કરોડનું દાન

  • રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને અત્યાર સુધી 500 કરોડનું દાન
  • 27 ફેબ્રુઆરી સુધી  ચાલશે  સમર્પણ રાશિ અભિયાન
  • ગુજરાતના સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટે લોકો તરફથી રૂ. 5,51,11,111નું દાન કર્યું સંગ્રહ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને અત્યાર સુધી રૂ. 500 કરોડનું દાન મળી ચૂક્યું છે. જોકે, ટ્રસ્ટે જમા રકમ સત્તાવાર રીતે જાહેર નથી કરી. 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા સમર્પણ રાશિ અભિયાન હેઠળ વિહિપ અને તેના સાથી સંગઠન દેશમાં 50 કરોડ લોકોનો સંપર્ક કરશે. ગુજરાતના સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટે છેલ્લા દિવસોમાં લોકો તરફથી રૂ. 5,51,11,111નું દાન કર્યું છે. સામાન્ય લોકો પાસેથી મળતું દાન શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ત્રણ ખાતામાં જમા કરાવાય છે. રૂ. 10, 100, 1000ની કૂપન બનાવાઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: