- લુણાવાડા કોવિડ જનરલ હોસ્પિટલને ચાર એસીની મળી ભેટ
- હોસ્પીટલના આઈસોલેશન વોર્ડને આપી ભેટ
- ઉનાળામાં દર્દીઓને ગરમીથી રાહત આપવા હેતુ ભેટ
મહિસાગર જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલ કોવિડ સેન્ટર ના આઇસોલેશન વોર્ડ ને એલ. એન્ડ ટી ટોલ પ્લાઝા કંપનીના પ્રોજેકટ ડાયરેકટર અમરીતપાલ સિંગ તેમજ પરગામેરૂમલ અને તેઓની ટીમ દ્વારા કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે એક ઉત્તમ ઉદાહણરૂપ બની સમાજના ભાઈઓ માંટે કઈક કરવાની ભાવના સાથે ડેકન કંપનીના ચાર એ.સી ની ભેટ આપી ઉનાળાની કારઝળ ગરમીમાં ગરીબ દર્દીઓને ઉત્તમથી અતિઉત્તમ સારવાર મળી રહેતે હેતુસર આજે જનરલ હોસ્પિટલના સુપરીટન્સ જે.કે.પટેલ ને ચાર એ.સી ભેટ કરેલ છે જેઓના આ કાર્યને જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ સાહેબ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
અમીન કોઠારી લાઈવ ગુજરાત ન્યુઝ સંતરામપુર