34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

અમેરિકન સંસદ પર હુમલાની તપાસના કમિશનના બિલને 35 રિપબ્લિકનોનો ટેકો

  • અમેરિકન સંસદ પર હુમલાની તપાસના કમિશનના બિલને 35 રિપબ્લિકનોનો ટેકો
  • જોન કેટકોની આગેવાની હેઠળના રિપબ્લિકનોનું પક્ષથી વિપરીત વલણ
  • 175 રિપબ્લિકનોએ બિલનો કર્યો વિરોધ
  • કેટલાય રિપબ્લિકન આગેવાનોને ટ્રમ્પની નારાજગીનો ડર

ન્યૂયોર્કના રેપ. જોન કેટકોની નેતૃત્વ હેઠળના રિપબ્લિકન નેતાઓએ હોમલેન્ડ સિક્યોરિટીના ચેરમેન બર્ની થોમ્પસન, ડી-મિસને આના પગલા લેવા માટે લખ્યું હતું. પેનલના અગ્રેસરના રિપબ્લિકન કેટકો તાજેતરમાં કોંગ્રેસનો ખાર સહન કરવો પડયો છે અને હવે તેણે ટ્રમ્પના ક્રોધને પણ સહન કરવો પડશે. કેટકોએ એવું જણાવ્યું હતું કે રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ સહિત હું બધા સભ્યોને અપીલ કરૂ છું કે તેઓ ફક્ત એક વખત માટે તેમના મતભેદો બાજુએ મૂકીને આ બિલને ટેકો પણ આપી શકે .ભૂતપૂર્વ પ્રોસિક્યુટર કેટકેએ પ્રસ્તાવિત કમિશનની રચના કરવાની જરૂરિયાતને રમખાણને સમજવા માટેનું મહત્ત્વનું પગલું ગણાવ્યું હતું. આ કેવી રીતે થયું અને ભવિષ્યમાં આવા પ્રકારના હુમલાને પહોચવાને લઈને કેવા પ્રકારની સલામતી વ્યવસૃથા હોવી જોઈએ તેના માટે કમિશનની રચના કરવી મહત્ત્વની થઈ ગઈ છે. આમ 35 જેટલા રિપબ્લકિનોનું સમર્થન હજી એક નાનો આંકડો હોવા છતાં પણ રિપબ્લિકનોનો મહત્ત્વનો આંકડો કહી શકાય છે જો કે  175 રિપબ્લિકન પ્રતિનિધિઓ એ આ બિલનો વિરોધ કર્યો છે.પક્ષના આ વલણથી વિપરીત જઈને કેટલાક પ્રતિનિધિઓએ કેપિટલ હિલ પરના હુમલાના હિંસક બનાવની તપાસને સમર્થન આપ્યું છે, જ્યારે બીજા રાજનેતાઓએ ભૂતપૂર્વ પ્રમુખનો ગુસ્સાથી બચવાનું ટાળ્યુ છે, કારણ કે તેમને 2002ની ચૂંટણી જીતીને ગૃહ પર અંકુશ મેળવવા તેમનું સમર્થન જરૂરી છે. આ ઉપરાંત ડેમોક્રેટ સંચાલિત ગૃહે 252-175થી બિલને મંજૂરી આપી હતી. આ બિલ સેનેટને પણ મોકલાયું છે, જ્યાં ડેમોક્રેટ્સ કમસેકમ દસ રિપબ્લિકનના યસ વોટ મેળવવા ખાસ્સો સંઘર્ષ કરવો પડશે. આ વોટ પછી જ આ જે બિલ છે તે ટકી શકશે.

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com