12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ભચાઉ અને રાપર જિલ્લામાં 3 તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભૂકંપનાં આંચકા આવવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પણ ફરી એકવાર કચ્છમાં ધરા ધ્રૂજી હતી. અને કચ્છમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ પાસે હોવાનું જાણવામાં આવી રહ્યું છે. સાંજે 7.22 કલાકે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવ્યો હોવાની જાણ થતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છના બેલામાં સવારે 5:57 ના સુમારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિ.મી. દૂર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કચ્છ ની ધરામાં ધ્રુજારી સાથે લોકોમાં ભય
ભચાઉ અને રાપર પંથકમાં આજે 4 રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપના 3 આંચકા
1.8થી માંડીને 2.2 રિક્ટર સ્કેલનો નોંધાયો ભૂકંપ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: