24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દેશમાં અત્યાર સુધી 14.19 કરોડ વેક્સિન ડોઝ લગાવવામાં આવ્યા

  • દેશમાં પુરજોશમાં ચાલી રહી છે વેક્સિનેશનની કામગીરી
  • અત્યાર સુધી ૧૪ કરોડ ૧૯ લાખથી વધુ લોકોને અપાઈ ચુકી છે વેક્સિન
  • ૧ લી મેથી ૧૮ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે વેક્સિન

દેશમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણને રોકવા ભારત સરકારે સૌથી મોટું વેક્સિનેશન કેમ્પ ચલાવી રહી છે. વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અનેક લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જયારે અનેક લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં સીનીયર સિટીઝનને કોરોના વેક્સિન આપવામાં આવી હતી જયારે બીજા તબક્કામાં ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. ત્યારે વેક્સિનેશનની વેવનતું બનાવા ૧ લી મેથી ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવાની છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૪ કરોડ ૧૯ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.   ત્યાં જ ગૃહ મંત્રાલયનાં અધિક સચિવે જણાવ્યું કે ભારત ઓક્સિજનની અછતને પુરી કરવા માટે વિદેશોથી પણ ટેન્કર મંગાવી રહ્યું છે, આ ટેન્કર્સનું ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટો પડકાર છે, અમે ઓક્સિજન ટેન્કર્સની મોનિટરિંગ કરી રહ્યા છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: