34 C
Ahmedabad
Wednesday, May 18, 2022
spot_img

Latest Posts

કોરોનાનું સંક્રમણ વધતા બનાસકાંઠાના નેનાવા ગામે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

  • કોરોનાનું સંક્રમણ વધતા બનાસકાંઠાના નેનાવા ગામે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન ના કરનારને 500 રૂપિયાના દંડની જોગવાઈ
  • સ્વૈચ્છિક લોકડાઉનમાં માત્ર સવારે 7 થી 11 સુધી જ બજાર ચાલુ રાખવાનો નિર્ણય
  • ગામલોકો સંક્રમણનો ભોગ ન બને એવા ઉદ્દેશ સાથે લેવામાં આવ્યો આ નિર્ણય

બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ વધતા હાલ 1100 કરતા વધુ એક્ટિવ કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે આવનાર કપરી પરિસ્થિતિનો સામનો કરવા અને વધુ સંક્રમણ ન ફેલાય એવા આશય સાથે ધાનેરા તાલુકાની બોર્ડર પર આવેલા નેનાવા ગામે ગઈ કાલે વેપારીઓ પંચાયત અને ગામના આગેવાનોએ ભેગા મળી આજથી 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે સાથોસાથ કોઈ પણ દુકાન ખુલે તો 500 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. સ્વૈચ્છિક લોકડાઉન માં સવારે 7 થી 11 વાગ્યા સુધી જ દુકાન અને બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગામ સંક્રમણનો ભોગ ન બને એવા ઉદ્દેશ સાથે આ  નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ ગત વર્ષે નેનાવા ગામે એકાદ મહિના જેટલા સમય સુધી  સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં નેનાવા ગામ પહેલું ગામ છે જે ફરી લોકડાઉન નો અમલ કરી રહ્યું છે બોર્ડર નજીક હોવા છતાં કોરોના સંક્રમણને લઈ ગામ ખૂબ જ ગંભીર બન્યું છે જેના કારણે ગામલોકો એ ફરી સ્વૈચ્છિક લોકડાઉન નો અમલ કર્યો છે

સુરેશ ગલચર લાઇવ ગુજરાત ન્યુઝ ધાનેરા

RELATED ARTICLES

Latest Posts

spot_imgspot_img

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

ગુજરાત

નેશનલ સમાચાર

આંતરરાષ્ટ્રીય

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

Contact us

%d bloggers like this:

  • https://batve.com/cheapjerseys.html
  • https://batve.com/cheapnfljerseys.html
  • https://batve.com/discountnfljersey.html
  • https://booktwo.org/cheapjerseysfromchina.html
  • https://booktwo.org/wholesalejerseys.html
  • https://booktwo.org/wholesalejerseysonline.html
  • https://bjorn3d.com/boutiquedefootenligne.html
  • https://bjorn3d.com/maillotdefootpascher.html
  • https://bjorn3d.com/basdesurvetementdefoot.html
  • https://www.djtaba.com/cheapjerseyssalesonline.html
  • https://www.djtaba.com/cheapnbajersey.html
  • https://www.djtaba.com/wholesalenbajerseys.html
  • http://unf.edu.ar/classicfootballshirts.html
  • http://unf.edu.ar/maillotdefootpascher.html
  • http://unf.edu.ar/classicretrovintagefootballshirts.html
  • https://jkhint.com/cheapnbajerseysfromchina.html
  • https://jkhint.com/cheapnfljersey.html
  • https://jkhint.com/wholesalenfljerseys.html
  • https://www.sharonsalzberg.com/cheapnfljerseysfromchina.html
  • https://www.sharonsalzberg.com/nikenfljerseyschina.html
  • https://www.sharonsalzberg.com/wholesalenikenfljerseys.html
  • https://shoppingntoday.com/destockagerepliquesmaillotsfootball.html
  • https://shoppingntoday.com/maillotdefootpascher.html
  • https://shoppingntoday.com/footballdelargentinejersey.html
  • https://thetophints.com/maillotdeclub.html
  • https://thetophints.com/maillotdeenfant.html
  • https://thetophints.com/maillotdefootpascher.html
  • http://world-avenues.com/maillotdefemme.html
  • http://world-avenues.com/maillotdefootenfant.html
  • http://world-avenues.com/maillotdefootpascher.html
  • https://bahamaspetpassport.com
  • https://bakery.ro
  • http://bakhai.vn
  • http://balashiha-web.ru
  • https://baldosasartesanales.cl
  • https://baliwaterproof.com
  • https://balneo.co.uk
  • https://baltichandball.net
  • https://bamorabi.com
  • https://bangaloreinternationalacademy.co.in
  • https://banglachotigalpo.com
  • https://banglafoods.in
  • https://bankingscience.com
  • https://banner-designer.co.uk
  • https://banneredgemedia.com
  • https://bannltd.com
  • https://barambaye.online
  • https://barcaacademy.nl
  • https://barfunfun.com
  • http://barnoos.ir
  • https://barnstonvillage.co.uk
  • http://barroscastro.adv.br
  • http://basicboard.se
  • https://basketsandcarts.com
  • http://bassiknou.info
  • http://batidorashop.com
  • http://bauchweg2000.de
  • https://bawater.co.uk
  • http://bayrakcitravel.com
  • http://bbcc-bda.com