19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય..

  • 31 ડિસેમ્બર સુધી રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
  • અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે
  • વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો સમય રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.

મુખ્યમંત્રી એ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: