19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઈન્ડેન ગેસના ગ્રાહકો માટે કંપનીએ ગેસ સિલિન્ડરને બુક કરવો કર્યો વધુ સરળ : જાણો ગેસ બુક કરવાની સૌથી ટૂંકી રીત

  • હવે ગેસ સિલિન્ડર બુક કરવો થયો વધુ સરળ
  • માત્ર મિસ કોલ કરીને બુક થશે ગેસ સિલિન્ડર
  • મિસ્ડ કોલ માટે ઈન્ડેન દ્વારા ખાસ નંબર બહાર પાડવામાં આવ્યો
  • નંબર છે 8454955555 તો તમે પણ નોંધી લો આ નંબર

તાજેતરમાં થોડા સમય અગાઉ દેશની સૌથી મોટી ગેસ કંપની ઇંડિયન ઓઈલ દ્વારા ગેસ બુકિંગ કરવામાં ધરમૂળમાંથી બદલાવ કરવામાં આવ્યો હતો, જેથી ઘણા ગ્રાહકોએ ખૂબ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો, નવી સિસ્ટમ અંતરગત આપે જે પણ મોબાઈલ નંબર ગેસ કંપની સાથે રજીસ્ટર કરાવેલો હોય માત્ર તેનાથી જ ગેસ બુક થઈ શકતો હોય છે જેમાં કંપનીના ગેસ બુકિંગ નંબર પર ફોન કરીને આઈવીઆર ને સંભાળી પછી તેને અનુસરીને ગેસ બુક કરાવી શકાતો હતો, પરંતુ કંપની કસ્ટમર ને પડતી તકલીફો ને ધ્યાને લઈને ગ્રાહકો માટે એક નંબર જારી કર્યો છે, જે છે 0845955555. આ નંબર પર ગ્રાહક પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર પરથી માત્ર મિસ કોલ કરી ગેસનું સિલિન્ડર બુક કરાવી શકશે. આ અત્યાર સુધીની ગેસ બુક કરવા માટેની સૌથી ટૂંકી છે.ઈન્ડિયન ઓઈલના એલપીજી ગ્રાહકો દેશના કોઈ પણ ખૂણેથી ફ્કત એક મિસ્ડ કોલની મદદથી સિલિન્ડર બુક કરાવી શકે છે…

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: