અમદાવાદ સ્મેશ માસ્ટર્સની ટીમ બેડમિન્ટનની સેમીફાઈનલમાં

ચેન્નઈ ખાતે ચાલતી પ્રીમિયર બેડમિન્ટન લીગમાં રોમાંચક વિજય હાંસલ કરતા અમદાવાદ સ્મેશ માસ્ટર્સ ટીમ પ્રીમિયર બેડમિન્ટન લીગમાં સેમીફાઈનલમાં પ્રવેશી ચુકી છે.સાથે સાથે પી બી એલ ના પોઈન્ટ ટેબલ માં પણ સૌથી ઉપર છે.