સંભવિત ઉમેદવાર પ્રોગ્રામ I 26-11--2017

સંભવિત ઉમેદવાર પ્રોગ્રામ :- વેજલપુર વિધાનસભા :- -પાણીની સમસ્યા , -ઘટર લાઈનમાં ભંગાણ , - રોડ-રસ્તાની હાલત બિસ્માર , -જી.એસ.ટી.નો વિરોધ , -પ્રાથમિક સુવિધાઓમાં નિષ્ફળતા ... - સંભવિત કોંગ્રેસ ઉમેદવારની ખાસ મુલાકાત - કોંગ્રેસ ઉમેદવારોની સંભવિત કામગીરી - વેપાર- રોજગાર બાબતે આપશે ધ્યાન - કોંગ્રેસના પ્રભુત્વની શક્યતા - મતદારોની વિકાસ બાબતે નારાજગી - કોંગ્રેસમાંથી સંભવિત દાવેદારની પકડ