પંચમહાલમાં ૭ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલુ

આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂટંણી યોજાઇ રહી છે. ત્યારે રાજ્યના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે. જેમાં ઝોઝ, સરાડીયા, 3.ધમાઈ, નાડા, ધરોલાખુર્દ, વક્તાપુરા, ખરોલી આમ 7 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.