હિમતનગરમાં નાગરીકો દ્વારા ગઢ બચાવો ઝુંબેશ

ગુજરાત સહીત ભારતભરમાં પોતાની અલગ જ ઓળખ ધરાવતા ઈડરિયા ગઢમાં હાલમાં ચાલી રહેલી ખનન પ્રકીયાના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ ગઢ અને તેના ડુંગરોને બચાવવા ઈડરના જ નાગરિકો દ્વારા ગઢ બચાવો ઝુંબેશ ઉઠાવવામાં આવી છે...