પ્રાંતિજમાં પદમાવત ફિલ્મના વિરોધમાં કરણી સેના દ્વારા યોજાઈ રેલી

ગુજરાત , રાજસ્થાન , હરિયાણા , મધ્યપ્રદેશ સહિત ફિલ્મ પદમાવત નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ રાજપૂત કરણી સેના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પદમાવત ફિલ્મ ના વિરોધમાં મેદાને ઉતરાયા છે અને પ્રાંતિજ ખાતે રેલીયોજી સિનીમા સ્થળે પહોંચીને સિનિમા માલિક ને ફિલ્મ ના ચલાવવા રજુઆત કરી .