વાંસદા ખાતે નવરાત્રીમાં ઉનાઈ માતાજીના મંદિરે યાત્રિકો ઉમટ્યા

ઉમરકુઈ તેમજ તેના આજુબાજુ ના 25 જેટલા ગામના આદિવાસી નવરાત્રી નિમિત્તે સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી ના મંદિરે કાવડેજ ના શ્રધ્ધા મંદિરથી પગપાળા હજારો ભક્તો ઉનાઈ ધામ આવી 21 ફૂટ લાંબી ધ્વજા લાવી પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.