મહુવામાં રખડતાં આખલાઓનો આતંક

મહુવા શહેરમાં દિવસે ને દિવસે રેઢીયાળ ખુટીયાઓનો ત્રાસ વધી જતા નાના બાળકો તેમજ બહેનો શાક માર્કેટ પર ખરીદી કરવા નિકળી શકતા નથી....આખંલાઓનાં આતંકના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે