કેશોદ માર્કેટિંગ યાર્ડમાં દસ દિવસ બાદ યોજાશે ચૂંટણી

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રતિનિધિ પસંદ કરવા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે સહકારી આગેવાનો ચોકઠાબાજી ગોઠવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેશોદ માર્કેટિંગ યાર્ડની આખરી સુધારા વધારા સાથે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે