જામનગરનું પ્રખ્યાત કાશીવિશ્વનાથ મંદિર

સમગ્ર ભારત માં જયારે શિવ મંદિરો ની વાત કરવા માં આવે ત્યારે દરેક શિવમંદિરોની અનેક વિશેષતાઓ અને માન્યતાઓ હોય છે એ જ રીતે જામનગર માં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પણ ઘણી વિશેષતાઓ છે. જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ ના દર્શન ચારેય દિશા ઓ માંથી થઇ શકે એવા વિશ્વમાં ત્રણ મંદિરો છે જેમા જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર પણ આવે છે