ધોરાજીના જમનાવડ રોડ પર બંધ મકાનના તૂટ્યા તાળાં

રાજકોટ જીલ્લાના ધોરાજી નાં બંધ મકાન ના તાળાં તુટ્યા છે અને અંદાજે પચાસ હજાર રૂપિયાની ચોરી થઇ છે આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે