ધોરાજીમાં પી.આઇ સોનારાની બદલીનો વિરોધ

રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે રાજકોટ નાં પી આઈ સોનારાની બદલીના વિરોધમાં ધોરાજી શહેર તથા તાલુકાના સમસ્ત સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું