અમીરગઢમાં કેદારનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ

અમીરગઢ ની ગીરીકંદરાઑ અને જયરાજ પર્વત માળા તેમજ કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજ માન કેદાર નાથ મહાદેવના આશીર્વાદથી અનેક દુખિયારાના દુઃખ થયા છે દૂર .. ભગવાન ભોળાનાથ ના મંદીરે હજારો ભક્તો શીશ નમાવી ગદગદ બની જાય છે