અમદાવાદનાં ચકુડીયા મહાદેવ મંદિરે જામી ભક્તોની ભીડ

શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર હોવાથી ચકુડિયા મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી.અને ભક્તોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હતો.